સોનગઢ તાલુકાના ધમોડી ગામના વડ ફળિયા થી દાદરી ફળિયાને જોડતો માર્ગ બિસ્માર બનતા લોકોની સમસ્યા વધી.તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ધમોડી ગામના આગેવાન પાસેથી શુક્રવારના રોજ 1.30 કલાકની આસપાસ મળતી વિગત મુજબ વડ ફળિયા બસ સ્ટેશન થી દાદરી ફળિયા ને જોડતો માર્ગ બિસ્માર બનતા વાહનચાલકો અને સ્થાનિક નાગરિકોની સમસ્યામાં વધારો થયો છે.જે માર્ગ વેહલી તકે બનાવવા માંગ ઊઠવા પામી છે.