કદમગીરી કોળાંબા ધામ ખાતે ઇનામ વિતરણ તેમજ તેજસ્વી તારલા ઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં સ્થાનિક આગેવાનો હોદ્દેદારો સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વડીલો સહિતની હાજરીમાં વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં વિવિધ અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું અને કાર્યક્રમ કરાયો હતો