*ધંધુકાની શિક્ષિકા મિત્તલબેન ઠક્કરને દિલ્હીમાં ‘બાલસાથી’ પુરસ્કાર* દિલ્લી ખાતે ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચના આયોજને તા. 19 થી 21 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલી સંગોષ્ઠી સફળતાપૂર્વક પૂર્ણ થઈ. આ મંચ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સમગ્ર શિક્ષણ જગતને પ્રેરણા અને પ્રોત્સાહન આપે છે. #ધંધુકા #dhandhuka #dhandhukabhal #ધંધુકાભાલ