ગારીયાધાર શહેરમાં બેવડી ઋતુ નો અનુભવ થઈ રહ્યો છે જેને લઈને રોગચાળો વક્રી રહ્યો છે ત્યારે સરકારી હોસ્પિટલ સહિત પ્રાઇવેટ હોસ્પિટલોમાં તાવ શરદી ઉધરસ ના દર્દીઓમાં વધારો નોંધાયો છે 300 જેવી ઓપીડીઓ નોંધાઈ રહી છે ત્યારે રોગચાળાને લઈને ઘરે-ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા પણ લોકોને સાવચેત રહેવા અપીલ કરાય છે