આણંદ જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ બે ગુના નોંધાયા છે. શનિવારે 08:00 વાગ્યા સુધીમાં બે વ્યક્તિ સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુના નોંધાયા.... પોલીસ દ્વારા બોળ ગામ ખાતે બે અલગ અલગ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા... જ્યાં પોલીસને દારૂ મળી આવતા પોલીસે મુદ્દામાલ જપ્ત કરી બે ફરારા આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે..