Install App
ourdhanera_3259
This browser does not support the video element.
ધાનેરા: ધાનેરાની લવારા ચેકપોસ્ટ પરથી રૂ.7 લાખના એમડી ડ્રગ્સ સાથે બે ઝડપાયા
India | Sep 12, 2025
ધાનેરા પોલીસે લવારા ચેકપોસ્ટ પર ચેકિંગ દરમ્યાન એક કારમાંથી રૂપિયા 7 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા.પોલીસે કાર સહિત રૂપિયા 10.70 લાખનો મુદ્દામાલ કબ્જે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!