છેલ્લા ઘણા સમયથી વડોદર શહેર વિસ્તારમાં ચડ્ડી-બનીયાનધારી ઇસમો રાત્રીના સમયે અલગ-અલગ વિસ્તારોમાં ઘરફોડ ચોરીઓ કરતી હોય એ રીતના સી.સી. ટી. વી. ફુટેજ જાહેર થયેલ જેનો અભ્યાસ કરેલ તેમજ નારા પેટ્રોલીંગ સધન બનાવી નાકબંધીઓ કરી. જે અંગે વિગતવારની કમગીરી દરમ્યાન રાત્રીના સમયે સુશેન સર્કલ ખાતે બે ઇસમો પૈકી એક ઇસમે ખભે સ્કુલ બેગ ભરાવી રાખી શંકાસ્પદ હાલતમાં મળી આવતા તેઓ ને ઝડપી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.