માંગરોળ ના આરેણા ગામે ભાયે ભાગ ના રસ્તા નો સુખદ અંત લાવતું તંત્ર માંગરોળ તાલુકા નાં આરેણા ગામે ભાયો ભાગ રસ્તા બાબતેનાં વિવાદ ની અરજી નાં કામે માન. તાલુકા વિકાસ અધિકારી આર વી. ઓડેદરા સાહેબ નાં માર્ગદર્શન નીચે દબાણ શાખા નાં રોડ મેપ મુજબ મદદનિશ તાલુકા વિકાસ અધિકારી તેમજ વિસ્તરણ અધિકારી શ્રી એ પોલીસ સ્ટાફ આરોગ્ય સ્ટાફ તેમજ ગ્રામ પંચાયત સરપંચ તેમજ તલાટી કમ શ્રી ની હાજરી માં દબાણ દૂર કરાવ્યુ