અર્થશાસ્ત્ર વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર ખાતે શિક્ષક દિવસ’ નિમિત્તે અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા એમ. એ સેમ 1 અને ૩ ના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં કુલ ૧૭વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકે અને ૦૫ વિદ્યાર્થીઓએ બિન શૈક્ષણિક કર્મચારી તરીકે ભાગ લઇ શિક્ષક દિવસની ઉજવણી કરી હતી. ૧૭ વિદ્યાર્થીઓએ વિવિધ વિષયના અધ્યાપક તરીકેની ભૂમિકા ભજવી વ્યાખ્યાન લીધા હતા.