રાજપીપળા નિવાસી અને વર્ષોથી ઓસ્ટ્રેલિયા ના પર્થ શહેર માં રહી પોતાનો મોટાપાયે ધંધો કરી વસવાટ કરતા વિહાર મોદી અને તેમના ધર્મપત્ની સપના મોદી સાથે દીકરો કબીર મોદી એ વિદેશી ધરતી પર આજે ગણેશ ચતુર્થી ના દિવસે પોતાના ઘર માં ગણપતિજી ની સ્થાપના કરી ભારતીય પરંપરા જાળવી રાખી હતી. એસ 400 એન્ટી મિસાઇલ સિસ્ટમવાળા ગણપતિ ની પ્રતિમા મૂકી તેની પુંજા અર્ચના કરી