Download Now Banner

This browser does not support the video element.

ગોધરા: શહેરમાં ગણેશ વિસર્જન યાત્રામાં કોમી એકતાના અનોખા દર્શન,મુસ્લિમ યુવાનોએ ગણેશ ભક્તોની કરી મદદ

Godhra, Panch Mahals | Sep 2, 2025
ગોધરા શહેરમાં ગત રોજ યોજાયેલી ગણેશ વિસર્જન શોભાયાત્રા કોમી સૌહાર્દ અને ભાઈચારાનું પ્રતીક બની રહી. આ યાત્રા દરમિયાન, હિંદુ-મુસ્લિમ એકતાના અનેક હૃદયસ્પર્શી દ્રશ્યો જોવા મળ્યા. શહેરની રાની મસ્જિદ નજીક, ગણપતિની પ્રતિમાને લઈ જઈ રહેલા એક ટ્રેક્ટરની ટ્રોલીના ટાયરમાં અચાનક ખામી સર્જાઈ. આ જોઈને, ત્યાં હાજર મુસ્લિમ સ્વયંસેવકો તરત જ મદદ માટે દોડી આવ્યા અને ગણતરીની મિનિટોમાં જ ટાયરની ખામી દૂર કરી દીધી.
Read More News
T & CPrivacy PolicyContact Us