એલ.સી.બી. સ્ટાફના પેટ્રોલિંગમાં હોય તે દરમ્યાન મળેલ સંયુકત હકીકત આધારે, મોઢવાડા ગામના બસ સ્ટેન્ડ પાસેથી બગવદર પોલીસ સ્ટેશનના એટ્રોસીટી એકટ મુજબના ગુન્હામાં છેલ્લા 4 વર્ષથી લાલશાહીથી નાસતા ફરતા આરોપી રાજુ વિરમભાઇ મોઢવાડીયા ઉ.વ.૩૪ ને પકડી પાડી બગવદર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.