Download Now Banner

This browser does not support the video element.

નડિયાદ: નોરતા ટાણે નડિયાદમાં 2 કિમીના રોડ 50 થી વધુ સ્ટ્રીટ લાઈટો બંધ..

Nadiad City, Kheda | Sep 24, 2025
નોરતા ટાણે નડિયાદમાં 2 કિમીના રોડ 50 થી વધુ સ્ટ્રીટ લાઈટો બંધ યોગીનગરથી ડભાણ ચોકડી સુધી સ્ટ્રીટ લાઈટો બંધ, લોકો પરેશાન, કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત જેવી મહત્વની સરકારી કચેરીઓ ધરાવતા માર્ગ પર જ સુવિધાઓનો અભાવ, સ્થાનિકોમાં રોષ..નડિયાદના યોગીનગરથી ડભાણ ચોકડીને જોડતા દાંડી માર્ગ પર છેલ્લા ઘણા વર્ષોથી સ્ટ્રીટ લાઈટો બંધ હોવાના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us