સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શેરના ફીર્દોષ સોસાયટીમાં આવેલ સરકારી આવાસમાં પીવાના પાણી રોડ રસ્તા અને ગંદકીના કારણે અનેક વખત રજૂઆત કરવામાં આવતા યોગ્ય ઉકેલ ન આવતા આજે મહાનગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરી અને આગામી સમયમાં ઉગ્ર આંદોલનની મહિલાઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી