Download Now Banner

This browser does not support the video element.

બાલુબા સ્કૂલ નજીકની સાઢીયા ગટરની સમારકામ કામગીરી ફરી બંધ,બેરીકેટ લગાવાયા

Porabandar City, Porbandar | Sep 2, 2025
શહેરના બાલુબા સ્કૂલ નજીક આવેલ સાઢીયા ગટરને ગયા વર્ષે ખુલ્લી કરવામાં આવી હતી.આ ગટર ખુલ્લી કર્યા બાદ મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 1 કરોડના ખર્ચે તેમનું રીનોવેશન હાથ ધરી અને ઢાકવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.પરંતુ ભારે વરસાદને લઈને આ ગટરમાં પાણી ભરાઈ જતા હાલ આ કામગીરી બંધ કરવામાં આવી છે અને ગટર નજીક બેરીકેટ લગાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us