મહીસાગર જિલ્લામાં ધોધમાર વરસાદ વર્ષો લુણાવાડા શહેરમાં સાંજે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં બે કલાકની અંદર જ બે ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો તો જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો મહીસાગર જિલ્લામાં વરસાદને લઈ અને લુણાવાડા શહેરના વિવિધ બજારો પાણી પાણી થયા માર્ગ ઉપર પાણીનો તેજ પ્રવાહ જોવા મળ્યો.