ગોધરા તાલુકાના સામલી ગઈ આવેલ ચોરા ફળિયામાં રહેતા રમીલાબેન મનહરભાઈ મકવાણાએ ગોધરા તાલુકા પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે ગત તા 20 ઓગસ્ટના રોજ બપોરના અરસામાં તેઓના પતિ મનહરભાઈ મકવાણા સામલી ગામે આવેલા મહેશભાઈ મકવાણાના પડતર ખેતરમાંથી પોતાની ભેંસો લઈને ઘરે આવી રહ્યા હતા, તે વેળાએ મહેશભાઈ મકવાણએ મનહરભાઈને જણાવ્યું હતું કે તું કેમ મારા પડતર ખેતરમાંથી ભેંસો લઈને જાય છે, જેને લઈને મનહરભાઈ જણાવ્યું હતું કે આખું ગામ તમારા ખેતરમાં ખે