Download Now Banner

This browser does not support the video element.

શહેરના વડવાળા હનુમાનજીના મંદિરે કેવડા ત્રીજના વ્રતને લઈ અને મહિલાઓએ સામૂહિક શિવલિંગ પૂજનનો કાર્યક્રમ યોજ્યો

Palanpur City, Banas Kantha | Aug 26, 2025
પાલનપુર શહેરમાં આજે ભાદરવા સુદ 30 એટલે કે કેવડા ત્રીજના વ્રતને લઈ અને વિવિધ શિવ મંદિરોમાં મહિલાઓએ વિધિવત પૂજા કરી હતી ત્યારે આજે મંગળવારે 12:00 કલાકે શહેરમાં આવેલા વડવાળા હનુમાનજીના મંદિરે મહિલાઓએ સામૂહિક શિવજીની પૂજા કરી હતી અને વ્રત ઉજવ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us