Download Now Banner

This browser does not support the video element.

ગોધરા: ગોધરા-અમદાવાદ માર્ગ પર આવેલ સિમલા પાસે પડેલા ખાડાઓમાં પાણી ભરાતા વાહનચાલકોની હાલત કફોડી #jansamasya

Godhra, Panch Mahals | Sep 8, 2025
ગોધરા-અમદાવાદ હાઈવેના સિમલા વિસ્તારમાં માર્ગ પર મોટા ખાડાઓમાં વરસાદી પાણી ભરાતા અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. વાહનચાલકોને ખાડાનો અંદાજ ન આવતાં ખાસ કરીને બાઈકચાલકો અને કારચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. વાહનોને નુકસાન થતું હોવાથી લોકોમાં ભારે રોષ છે, છતાં તંત્ર ઉદાસીન રહ્યું છે. સ્થાનિકોનું કહેવું છે કે આ સમસ્યા દર વર્ષની છે અને પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે ખાડા મોતને આમંત્રણ આપી રહ્યા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us