ઠાસરા ખાતે આવેલ LIC ઓફિસ માં આગ ની ઘટના રાત્રિના સમયે એકા એક લાગી આગ ખેડા જિલ્લાના ઠાસરા શહેર માં આવેલી LIC ઓફિસ માં રાત્રિના સમયે આગ લાગવાની ઘટના સામે આવી હતી આગ લાગવાનું કારણ હજી સુધી અકબંધ છે પરંતુ મહત્વની વાત કરવામાં આવે તો આ આગ લાગવાથી ઓફિસના ભોંય તળીયા માં આવેલ ઓફિસ નો સામાન બળીને ખાક થઈ ગયો હતો જો કે રાત્રિ ના આશરે નવ વાગ્યાના અરસામાં લાગેલી આગને લીધે સદનશીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી.