બજરંગણપુરા બાળા ગામ વચ્ચે પસાર થતી નર્મદા કેનાલમાં એક વ્યક્તિ ની લાશ હોવા અંગે સુરેન્દ્રનગર ફાયર ની ટીમ ને જાણ કરવામાં આવતા ફાયર ની ટીમ દોડી જઈ લાશને બહાર કાઢી મૃતકની ઓળખ મેળવતા મૃતક યુવક રાણપુરના અર્પિત બારીયા હોવાનું અને સુરેન્દ્રનગર કોલેજમાં અભ્યાસ કરતા હોવાની વિગતો બહાર આવી હતું પરિવારના આશાસ્પદ યુવાનનું મૃત્યુ થતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ હતી.