Download Now Banner

This browser does not support the video element.

હિંમતનગર: ધરોઈ ડેમના ચાર દરવાજા ખુલ્યા બાદ ઇજનેરે આપી પ્રતિક્રિયા

Himatnagar, Sabar Kantha | Aug 24, 2025
ઉપરવાસમાં ભારે વરસાદ થયા બાદ ધરોઈ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે ત્યારે દરવાજા ખુલ્યા બાદ સાબરમતી નદી બે કાંઠે થઈ હતી આ બાબતે ધરોઇ ડેમના અધિક્ષક ઇજનેરે પ્રતિક્રિયા આપી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us