જિલ્લામાં ખાતરની અછતને પગલે નાયબ ખેતી વિસ્તરણ અધિકારી પી.આર કથીરિયા જણાવે છે કે, ખેડૂતોને ખાસ કરીને જુલાઈ અને ઓગસ્ટમાં ખાતરની મોટા પ્રમાણમાં જરૂર પડે છે પરંતુ સપ્લાય લિમિટેડ હોવાના કારણે હાલમાં ટેમ્પરરી અછત ની પરિસ્થિતિ હોય એવું જણાઈ રહ્યું છે પરંતુ એના માટે ખાતર કંપનીઓ સાથે સતત પરામર્શ કરીએ છીએ ખેડૂતોને સમયસર અને પૂરતો જથ્થો મળી રહે તે માટે ખાસ મોનિટરિંગ કરવામાં આવે છે.