સોનગઢ શહેરના રંગઉપવન હોલ ખાતે મંત્રીની હાજરીમાં વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો.તાપી જિલ્લાના સોનગઢ શહેરના રંગઉપવન હોલ ખાતે ગુરુવારના રોજ 11 કલાકની આસપાસ મંત્રી કુંવરજી હળપતિ ની હાજરીમાં વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં વૃક્ષારોપણ કરી ગ્રામ પંચાયતોને સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.જે અંગે મંત્રી દ્વારા માહિતી અપાઈ હતી.