Install App
ourdhanera_3259
This browser does not support the video element.
ધાનેરા: શહેરના શિવનગર વિસ્તારમાં વીજ વાયર તૂટી જતા ૨ પશુઓના કરૂણ મોત
India | Aug 25, 2025
ધાનેરામાં ફરી વીજ વિભાગની ઘોર બેદરકારી સામે આવી. શિવનગર વિસ્તારમાં વીજ વાયર તૂટી જતા ૨ પશુઓના મોત થયા છે સમગ્ર વિસ્તારમાં લોકોમાં ભારે આક્રોશ પણ છે. કોઈ મોટી જાનહાનિ થાય તો જવાબદાર કોણ.?
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!