Download Now Banner

This browser does not support the video element.

જોડિયા: જિલ્લાના ખેડૂતોએ મગફળી, મગ, અડદ અને સોયાબીનનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે નોંધણી કરાવવા યાદી જાહેર કરાઈ

Jodiya, Jamnagar | Aug 31, 2025
જામનગર જિલ્લાના ખેડુતોને તેઓની ઉત્પાદિત જણસીઓના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા વર્ષ૨૦૨૫-૨૬ના ખરીફપાકો મગફળી માટે રૂ.૭૨૬૩, મગ માટે રૂ.૮૭૬૮, અડદ માટે રૂ.૭૮૦૦ તથા સોયાબીન માટે રૂ.૫૩૨૮ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવો જાહેર કરવામાં આવ્યા છે. ૦૧-૦૯-૨૦૨૫ થી તા.૧૫-૦૯-૨૦૨૫ સુધી ખેડૂતોની નોંધણી કરવા માટે યાદી જાહેર કરાઈ.
Read More News
T & CPrivacy PolicyContact Us