Download Now Banner

This browser does not support the video element.

ધરમપુર: ભાજપ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા જીએસટી ઘટાડાના ધન્યવાદના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો

Dharampur, Valsad | Oct 8, 2025
બુધવારના બપોરે 2 કલાકે યોજાયેલા કાર્યક્રમની વિગત મુજબ ધરમપુર ભાજપ કાર્યાલય ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોદી સરકાર દ્વારા જીએસટીમાં ઘટાડો કરવામાં આવ્યો હોય જેના ઉપહાર ધન્યવાદના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાજપે કાર્યકર્તાઓ હોદ્દેદારો અને મોરચાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us