Download Now Banner

This browser does not support the video element.

સુબીર: *ડાંગ જિલ્લામાં ચોરી અને લૂંટના બનાવોને અટકાવવા સીસીટીવી કેમેરા લગાવવા માટે જાહેરનામુ બહાર પડાયું.

Subir, The Dangs | Aug 22, 2025
નાગરિકનાં જાનમાલનું રક્ષણ થાય અને સમાજમાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતિ જળવાય રહે તે માટે પ્રયાસ* જયાં રોજે રોજ મોટી રકમની નાણાંકીય લેવડ-દેવડ અથવા કિંમતી ચીજ-વસ્તુઓની લે-વેચ થાય છે તેવા તમામ સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવા જરૂરી.સી.સી.ટી.વી કેમેરા હાઇ ડેફીનેશન/નાઇટવિઝન ધરાવતાં હોવા જોઈએ અને રેકોર્ડિંગ ડેટા ઓછામાં ઓછા ૩૦ દિવસ સુધી સંગ્રહ કરવાના રહેશે.સીસીટીવી કેમેરા સતત ૨૪ કલાક ચાલુ રહે તે જોવાની જવાબદારી માલિકો/વહીવટકર્તાઓની રહેશે.
Read More News
T & CPrivacy PolicyContact Us