મહીસાગર જિલ્લામાં કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા મહીસાગર નદીમાં નવા નીર આવ્યા છે ત્યારે આજે દેગમડા તીર્થધામના મહંત દ્વારા માં મહીસાગરના નિરના વધામણા કરવામાં આવ્યા હતા વિધિવત રીતે તેમના દ્વારા પૂજા અર્ચના કરી અને માતાજી ના નીરના વધામણા કરવામાં આવ્યા.