કાંકરેજ તાલુકાના થરા ખાતે ખાડિયા વિસ્તારમાં જુના પોલીસ ક્વાર્ટર પાસે ખુલ્લામાંથી 4,161 રૂપિયાના વિદેશી દારૂનો મુદ્દા માલ થરા પોલીસ દ્વારા આજે ગુરુવારે છ વાગે ઝડપી લેવામાં આવ્યો હતો કે દારૂ વેચનાર આરોપી ફરાર થઈ જતા પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.