કુકરમુંડા પોલીસ મથક ખાતેથી બુધવારના રોજ 5 કલાકે મળતી વિગત મુજબ ફૂલવાડી ત્રણ રસ્તા નજીકથી ગેરકાયદેસર પશુ ભરી જતી ટેમ્પો ઝડપી લઈ 19 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો છે.જેમાં પોલીસે શરીફખાન દિવાન અને નાજિમખાન પઠાણ ને ઝડપી લઈ તોસીબ મકરાણી અને હાસિમ સિંધી ને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.