Download Now Banner

This browser does not support the video element.

વડોદરા ઉત્તર: વડોદરા પોલીસ દ્વારા માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વિવિધ રમતોનું આયોજન

Vadodara North, Vadodara | Aug 30, 2025
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા "એક કલાક ખેલ કે મેદાન મેં"ના સંદેશને સાકારતા,વડોદરા પોલીસ દ્વારા માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વિવિધ રમતોનું આયોજન થયું.સવારે 7 વાગ્યાથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં પોલીસ જવાનો હોકી,દોડ,રસ્સાખેંચ જેવી રમતોમાં ઉત્સાહપૂર્વક જોડાયા અને મેદાનમાં પોતાની કુશળતા બતાવી.આ અવસરે પોલીસ કમિશનર નરસિંહા કોમાર અને મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, પોલિસ અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us