પાલીતાણામાં આવેલ સ્વામી વિવેકાનંદ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં પાલીતાણા શહેરના વિસ્તારોમાં મહા સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સફાઈ કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ સહિત જોડાયા હતા અને શહેરના આવા મહેલ સહિત વિસ્તારોમાં કામગીરી કરવામાં આવી હતી અને સ્વચ્છતા ની અપીલ લોકોને કરાઈ હતી