Install App
rangpadiya4091
This browser does not support the video element.
મોરબી: મોરબીના બગથળા ખાતે 10માં ‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ’ની ઉજવણી અન્વયે નિદાન સારવાર કેમ્પ યોજાયો
Morvi, Morbi | Sep 24, 2025
મોરબી જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન અન્વયે જિલ્લા પંચાયત- આયુર્વેદ શાખા, મોરબી દ્વારા મોરબી જિલ્લા પંચાયત ૧૦માં ‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ’ ની ઉજવણી અન્વયે મોરબીના બગથળા, ગામ ખાતે મેગા આયુર્વેદ -હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન મોરબીના પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યુ હતું.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!