જામનગર જિલ્લામાં વરસાદી વાતાવરણ બાદ કાલાવડ શહેરનો અદ્દભૂત નજારો, કાલાવડનો આકાશી દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ, કાલાવડની ફલકુડી અને ધોળાવડી બંન્ને નદીમાં ઘોડાપુર. બે નદીઓ વચ્ચે ગામનો અદ્દભૂત નજારો કેમેરામાં થયો કેદ.કાલાવડ શહેરમાં કુદરત સોળે કળાએ ખીલ્યું હોય તેવા દશ્ય જોવા મળ્યા. બન્ને બાજુ નદી વચ્ચે કાલાવડ શહેર નો અદભુત નઝારો જોવા મળ્યું