નખત્રાણા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. શ્રી એ.એમ.મકવાણા સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ નખત્રાણા પો.સ્ટે. ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે સુરલભીટ ડુંગર પાસે બાવળોની ઝાડીમાં અમુક ઇસમો ધાણીપાસા વડે રૂપિયાનો હારજીતનો જુગાર રમી રહેલ છે તે બાતમી હકીકત આધારે વર્કઆઉટ કરી તમામ આરોપીઓને કોર્ડન કરી રોકડ રૂપિયા ૧૦,૨૨૦/- તથા ધાણીપાસા નંગ-૦૨ જેની કિ.રૂ.00/- એમ કુલ્લે રૂ.૧૦,૨૨૦/- નો મુદ્દા