વલસાડ જિલ્લા પોલીસની LCB ટીમે ઉમરગામ તાલુકાના ફણસા ગામ નજીક કોસ્ટલ હાઈવે પર નાકાબંધી દરમિયાન મોટી સફળતા મેળવી છે. પોલીસે લાલ રંગની સ્વિફ્ટ કાર (GJ-21-CC-4843) मांथी विहेशी हा३नी 1,779 भोटल જપ્ત કરી છે. કારની પાછળની સીટ અને ડિક્કીમાંથી મળેલા દારૂની કિંમત રૂ. 6,01,425 છે. કાર સહિત કુલ રૂ. 11,06,425નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે