માઁ અંબિકા નું મુખ્ય પ્રાગટય સ્થાનક એટલે કે ખેડબ્રહ્મા..!સાબરકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા નાના અંબાજી તરીકે પ્રખ્યાત ખેડબ્રહ્મા ખાતે એક સપ્ટેમ્બર થી સાત સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમ નો મહામેળો યોજાશે.ત્યારે આવતીકાલ થી પ્રારંભ થયેલા મેળા ને લઈ તમામ તૈયારીઓ ને આખરી ઓપ અપાયો છે.ત્યારે આવતીકાલ થી હજારો ની સંખ્યામાં માઈ ભક્તો માઁ અંબા ના દર્શન કરી ધન્યતા અનુભવશે ત્યારે મંદિર ના ટ્રસ્ટી એ આજે સાંજે 6 વાગે પ્રતિક્રિયા આપી હતી.