તાપી જિલ્લાના ૨૩ પરીક્ષા કેન્દ્રો ખાતે ૭૭૮૭ ઉમેદવારો રેવન્યુ તલાટીની સ્પર્ધાત્મક પરીક્ષા આપશે તૈયારીઓ પૂર્ણ કરાઇ.તાપી જિલ્લામાં ૨૩ જેટલા કેન્દ્રો પર રેવન્યુ તલાટીની સ્પર્ધામક પરીક્ષાની વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે આ પરીક્ષામાં ૭૭૮૭ જેટલા ઉમેદવારો ઓ પરિક્ષા આપશે સાથેજ પોલીસ બંદોબસ્ત અને મેડિકલ ટીમ પણ તૈનાત કરવામાં આવી હોવાની માહિતી સાજે ૫ કલાકે પ્રાપ્ત થઈ હતી..