ભાદરવી પૂર્ણિમા નજીક આવતા જ સાબરકાંઠા જિલ્લાના માર્ક ઉપર પદયાત્રીઓ જય અંબે ના નાદ ગજવતા અંબાજી તરફ જઈ રહ્યા છે ત્યારે આ પદયાત્રીઓની સેવા કરવા માટે ઠેર ઠેર કેમ્પ લગતા હોય છે જોકે આ કેમ્પોમાં રાયગઢ ગામ ની પાસે કિન્નર સમાજે લગાવેલો કેમ્પ ઉડીને આંખે વળગે એવો છે છેલ્લા ઘણા વર્ષોથી હિંમતનગરના સોનલ દે અને તેમના શિષ્ય રાયગઢ પાસે પદયાત્રીઓ માટે સેવા કેમ કરે છે અને આ કેમ્પમાં પદયાત્રીઓની રોકાની વ્યવસ્થા જમવાની સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે સામાન્ય રી