નાદોદ તાલુકાના વડા મથક રાજપીપળા પાસે આવત ભદામ તોરણાના રોડ ઉપર ચાલતા જતા ફરિયાદી પ્રિયંકાબેન નરેન્દ્રભાઈ પરમાર રહેવાશી ભદામ તથા નેહાબેન વસાવા ચાલતા જતા હતા ત્યારે એકટીવા GJ,22,M,6778 ના ચાલક પૂર ઝડપે હંકારી લાવતા પ્રિયંકાબેન, નેહાબેન સાથે બન્ને સાથે અથાણી બંનેને શરીરને ગંભીર ઈજા પહોંચાડતા ફરિયાદીના આધારે રાજપીપળા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ પોલીસ તપાસ અધિકારી તરીકે રામજીભાઇ ભીમજીભાઇએ વધુ તપાસ હાથ ધરી છે.