દ્વારકા તથા કલ્યાણપુર તાલુકામાં આગામી દિવાળીના તહેવાર દરમ્યાન હંગામી ધોરણે ફટાકડાનું વેચાણ કરવા ઇચ્છુક લોકોએ હંગામી ધોરણે ફટાકડા વેચાણ કરવાનું લાયસન્સ મેળવવા માટે કરવાની થતી અરજી નિયત નમૂનામાં તમામ આધાર પુરાવા સાથે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને પ્રાંત અધિકારીની કચેરી, દ્વારકા ખાતે તા.25/09/2025 સુધીમાં કરવાની રહેશે.