ઉચ્છલના સાંકરદા રેલવે ફાટક નજીક કારના કાચમાં પથ્થર મારી એકને માર મારવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ.ઉચ્છલ તાલુકાના સાંકરદા રેલવે ફાટક નજીક ફરિયાદી સંતોષ કુશવાહ ના ૧૦ હજાર રૂપિયા અનિલભાઈ તિવારી પાસેથી નીકળતા હોય જે બાબતે રૂપિયા લેવા ગયેલા સંતોષ ભાઈ ની કાર ના કાચમાં પથ્થર મારી તેમની સાથે મારામારી કરી હતી બનાને લઈ પોલીસે અનિલ તિવારી સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે બાબતની વિગત ૧ કલાકે પ્રાપ્ત થઈ હતી.