Download Now Banner

This browser does not support the video element.

નડિયાદ: જિલ્લા કોર્ટમાં જુબાની દરમિયાન વ્યક્તિ ધુણવા લાગ્યો, વિડિઓ વાયરલ #viral

Nadiad City, Kheda | Sep 12, 2025
નડિયાદ જિલ્લા કોર્ટમાં કેસની સુનાવણી ચાલી રહી હતી મુખ્ય ન્યાયાધીશ સમક્ષ સરકારી વકીલ જુબાની લઈ રહ્યા હતા આ દરમિયાન કોર્ટ રૂમમાં જ એક વ્યક્તિ અચાનક ધુણવા લાગ્યો હતો ધુણતા ધુણતા પોતે જે કહેશે તે સત્ય કેસે તેમ બોલી રહ્યો હતો ત્યારે અચાનક બનેલી આ ઘટનાને લઇ વકીલો અને હાજર સ્ટાફમાં ચકચાર મચી ગઈ હતી. ત્યારે આ અજીબો ગરીબ ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે
Read More News
T & CPrivacy PolicyContact Us