સાયલા તાલુકાના મોરસલ ગામે ત્રીસેક વર્ષ પહેલા ક્યુબેનને સરકાર દ્વારા મોરસલ ગામની સીમમાં સાંથણીમાં ત્રીસેક વીઘા જમીન મળી હતી. થોડો ભાગ વાવેતર કરતા હતા અને જમીન અમારા પાડોશીએ દબાણ કરી હતી. આ અંગે કમુબેને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું કે, આ બાબતે સાયલા મામલતદારે જમીનના ७६ નિશાન નક્કી કરી અમારી જમીન અમોનો કબ્જો સોંપેલો હતો. અમોએ આ જમીનમાં ખેતી કામ કરતા હતા પરંતુ અમારી બાજુની જમીનવાળા સુરતીબેન ડાભી તથા તેઓના કુટુંબના માણસો આવ્યા અને સુરતીબે