શુક્રવારના 12 કલાકે થી શરૂ થયેલા જુલુસ ની વિગત મુજબ વલસાડમાં અલગ અલગ વિસ્તારોમાંથી આજરોજ મુસ્લિમ સમુદાયના લોકોએ ઈદ નિમિત્તે ઝુલુસ કાઢ્યું હતું. આ જુલુસમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ ટીમ પણ તેનાત કરવામાં આવી હતી.