ભાવનગર શહેરના ઇસ્કોન ક્લબ સિક્સર રોડ પર અકસ્માતની ઘટના બની હતી. જેમાં કાર ચાલકે બેટરી બાઈક સવાર વિદ્યાર્થીને લીધો હતો. જે સમગ્ર ઘટના અંગે વિદ્યાર્થીને ઈજા પહોંચી હતી. અને હોસ્પિટલ ખસેડાયો હતો અને આ ઘટના અંગેના સીસીટી વિડીયો વાયરલ થયા હતા. જે સમગ્ર ઘટના મામલે કોંગ્રેસ પ્રમુખે તેના જ પુત્રને આ અકસ્માતમાં ઈજા પહોંચી હોય જે અંગે પ્રતિક્રિયા આપી હતી.