બાલંભા ખાતે બ્રહ્મલીન થયેલા સંત શ્રી વિજય મુનિબાપુ ગુરુ શ્રી અભય મુની બાપુની 17 મી નિમિત્તે દાઢી યારી મેલડી માતાજી મંદિર ઉદાસી આશ્રમ બાલંભા ખાતે સંત શ્રી ભોલે મુની બાપુના સાનિધ્યમાં ચોરાસી ( સાધુ બ્રાહ્મણ અતિત ) મહાપ્રસાદનું આયોજન કરેલ હતું, જેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો તેમજ ભક્તજનોએ મહાપ્રસાદનો લાભ લીધેલો હતો.