ચોટીલા ડુંગર. આ પર્વતની ઉંચાઈ 1173 ફૂટ છે. ડુંગરના 5 કિમીના ઘેરાવામાં આવેલા પથરાળ અને શુષ્ક પ્રદેશ આ વર્ષે 391 મીમી (57)ટકા વરસાદને લઈ કુદરતી રીતે ઉગેલા વૃક્ષોનું આવરણ સર્જાઈ ગયું છે. આ નજારો જોઈ જાણે મા ચામુંડાના ડુંગરે લીલી ચૂંદડી ઓઢી હોય તેવું પ્રતિત થાય છે. આ ડુંગરની આસપાસ પ્રરિક્રમા રૂટ વિસ્તારમાં 2000 વૃક્ષોના વાવેતરથી પદયાત્રીઓને ઉનાળામાં પણ ઠંડક મળી રહે છે. વિક્રમ સંવત 1910થી 1916 પહેલાં (155) વર્ષ પહેલાં મહંત ગોસાઈ ગુલાબગિરી હરિગીરી