સુરેન્દ્રનગર પેરલ ફલો ટીમ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં ટીમના પી.એસ.આઇ આરએચ ઝાલા અને તેની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી જેમાં લીમડી પાવર હાઉસ પાસે રહેતા દર્શન ગીરી રાજુગીરી ગોસ્વામી તે લીમડીના પોલ પાસે આવેલ હોવાની બાકીના આધારે તપાસ હાથ ધરતા ફૂલનાથ મહાદેવ હોટલ ખાતેથી તેની ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે